જીવન જીવવાની આ પણ એક રીત છે.

જીવન જીવવાની આ પણ એક રીત છે.
શરૂઆત કયાંથી કરુ એ જ પશ્ર્ન છે આમ તો લગ્ન થયા અને પતિ ની ઓળખાણ છે એટલા જ વર્ષો થયા તેમના પરિચયમાં બસ એકદમ સરળ સભાવ ન કોઇ લાબી મહત્વકાક્ષા બસ માનવની જેમ જીવવુ એ ધ્યેય. જયારે પણ મળતા એક દોસ્ત ને જ મળતા હા, કોઇવાર ખરેખર ઉભા રહીને સલામ મારવાની ઇરછા થઈ જાય એવુ જ કયા કોઇ ખોટ હતી જે ધારે તે કરી શકે છતાં પણ સાદગી ભર્યુ જીવન એક સેલી હતી હા તેમનું નામ વડોદરાની લગભગ મોટી બધી હોસ્પટોલમાં માન થી લેવાતું પણ તેમનું મન ગોરજ મુનિ આશ્રમમાં થોડુ પરોવાયેલું ત્યાના નાંમાકિત કેન્સર ના તે તબીબ સિધ્ધાતવાદી એકદમ તેમનું નામ અહિ જાહેર નથી કરવું બસ જે ને ખ્યાલ હોય તેમની સેવાનો તે આપોઆપ કહશે
એમ નથી તે એકલા તબીબી ક્ષેત્રે સેવાભાવી હતા પણ ઘરમાં પણ સાદગી આમ તો ઘર જેવો સંબધ જયારે જરૂર પડે ત્યારે જોડે જ ને સુખ દુખમાં સાથે એમ બી બી એસ થતા તો માતાની છત્રછાયા ગુમાવેલી પછી તો ભાઈ બહેન ની બધી જવાબદારી પૂરી કરવામાં કોઇ અછત નહી.આ તો ઠીક પણ ખુદનો રકતથી સિચાયેલો દીકરો હતો જે તેમને પણ આબે એમ હતો તોય બસ છેલછા હતી દીકરા પછી એક દીકરીની કદાચ તે ઈરછા પૂરી કરવા દતક બાળકી લીધી ને ખુદના દીકરા કરતા વધુ પ્રેમ તેને કરતા આંખે જોયલ છે હંમેશા બસ પિતાને પણ ગુમાવ્યા બાદ વડીલોને તેમને નથી ગુમાવ્યા આજે પણ નિસંતાન માસા માસી સાથે તેમના પુત્ર બનીને રહે છે. માસી ને કયારેય એમ લાગ્વા જ નથી દીધુ કે તેઓ માસી છે. સેવા કદાચ ધર્મ છે. શરૂઆત ઘરથી થાય છે. કદાચ જીવત દાખલો છે.કયા સાધુ કે નેતા થવાની જરૂર છે. બસ માનવ થઈ જવાય તોય ઘણુ છે.
શિલ્પા પ્રજાપતિ…

Advertisements
Post a comment or leave a trackback: Trackback URL.

Comments

 • poonam  On June 15, 2011 at 9:34 am

  સેવા કદાચ ધર્મ છે. શરૂઆત ઘરથી થાય છે. કદાચ જીવત દાખલો છે.કયા સાધુ કે નેતા થવાની જરૂર છે. બસ માનવ થઈ જવાય તોય ઘણુ છે.
  શિલ્પા પ્રજાપતિ… saras vaat kari shilpa ji…

 • મહેશ ત્રિવેદી  On June 15, 2011 at 9:47 am

  હજી કળયુગ મા ‘માનવિ’ છે ખરા
  આભાર

 • jahnvi antani  On June 17, 2011 at 8:00 am

  khubj saras example.. bas thodi guj jodni sudharti rahe je.. bakia rticle mast.. mana v thai e to pan ghanu…

Trackbacks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: