Monthly Archives: November 2010

પરીક્ષામાં નાપાસ થનાર પણ ખુશ હોય ને માબાપ પણ..

પરીક્ષામાં નાપાસ થનાર પણ ખુશ હોય ને માબાપ પણ..

મમ્મી પપ્પા બંને શિક્ષક હોય ને સારી એવી મહેનત કરતા હોય બાળકને ભણાવવામાં ને એક બાળક હમેશા વગૅમાં પ્રથમ નંબર લાવતો હોય ને બીજો બધામાં નાપાસ થતો હોય છે.
નવા વષૅમાં મને પગે લાગીને એકદમ ખુશખુશ થઈને કે છે માસી આ વખતે તો હું બધામાં નાપાસ ના થયો બસ એક જ સબજેક માં નાપાસ થયો ને તે પણ ખાલી ૩ માકૅ માટે ને ભાઈના તો ૨ સબજેકમાં ૧૦૦/૧૦૦ માકૅ આવ્યા છે.ત્યારે મારી બહેન તેનો ઉત્સાહ વધારવા કે છે હા હસિલ બધામાં નાપાસ થતો હતો પણ આ વખતે તો એક જ સબજેકમાં ૩ માકૅ માટે નાપાસ છે તે પણ તેના ટીચર ની મીસ્ટેક હશે તે હવે ની પરીક્ષામાં બધા માં પાસ થવાનો છે હે ને હસિલ ત્યારે તે તો વધારે ખુશ થઇ ને કે છે હા આ વખતે તો હુ “સી” ગેડ નહી લાવું પણ “બી” લાવીશ.
શિલ્પા પ્રજાપતિ..

Advertisements