જાણું છું

જાણુંછું રણારૂપી આ જીવનને,
મૃગજળની પણ આશા નથી,

બસ રેતી વાગે છે રણમાં ને,
ને માટીની સોડમને ખોળુ છું.
શિલ્પા પ્રજાપતિ…

Advertisements
Both comments and trackbacks are currently closed.

Comments

 • Chintan  On July 31, 2010 at 4:55 am

  બસ રેતી વાગે છે રણમાં ને,
  ને માટીની સોડમને ખોળુ છું.

  bas aavu kaik navu lakhya karo
  topic saro chhe boss

 • ખુબ જ સરસ..ચોટદાર વાકય રચના….

 • jahnvi  On July 31, 2010 at 8:52 am

  જાણુંછું રણારૂપી આ જીવનને,
  મૃગજળની પણ આશા નથી…….khudard che aa line ma.. nice one..

  બસ રેતી વાગે છે રણમાં ને,
  ને માટીની સોડમને ખોળુ છું.hmmm aa pan gamyu.. sodam shodhvi rahi have too….!!

 • poonam  On July 31, 2010 at 10:28 am

  બસ રેતી વાગે છે રણમાં ને,
  ને માટીની સોડમને ખોળુ છું..
  waah ! IT’S GR8 !

 • nishitjoshi  On July 31, 2010 at 2:07 pm

  nice one…..

 • KASHYAP TRIVEDI  On August 1, 2010 at 6:37 am

  wahh wahh superb rachna..

 • kalyani vyas  On August 4, 2010 at 5:56 am

  ખુબ સરસ રચના છે. તમારી પંક્તીઓ વાંચીને મને રમેશ પારેખની મારી ખુબ મનગમતી પંકતી યાદ આવી ગયી જે લખ્યા વગર નથી રહી શક્તી.

  અડધી તો જાત અમે દઈ દીધી કોઈને

  અડધી તો આપમાં સમાઈ
  ભવને ઝરુખે અમો તરસ્યાતા એટલા કે
  ડુબી ગયા ઝાંઝવાને પાણી.

  તમારી બધી કવીતાઓ સરસ છે.

%d bloggers like this: