બસ સમજણ પડતા વાર લાગતી હોય છે ને લખતા વાર લાગતી નથી,ને પડધો કેવો પડશે તેનો વિચાર કરતા નથી કે કોઈ કલ્પના હોતી નથી,બસ જયારે કોઇ પુછે છે,કે કેમનુ લખાય છે? ત્યારે જ પાકી સમજણ થાય છે કે આતો કોઇ પડધો પાછો પડી રહયો છે..બસ માતા સરસ્વતી ફરી મારા ઘરે વસવાટ કરવા આવ્યા હોય તેમ લાગે છે.હવે તેમની ઉપાસના કરવી છે. કોઇ સારી વંદના હોય તો જરા કહેજો……

Advertisements
Post a comment or leave a trackback: Trackback URL.

Comments

 • sanjay  On June 26, 2009 at 10:18 am

  hhhmmm bau j saras madam ji…….

 • poonam  On June 29, 2009 at 11:28 am

  🙂

 • પ્રવિણ શ્રીમાળી  On September 7, 2009 at 10:27 am

  જરૂરથી કહીશું !! બસ સરસ્વતીની આપ ઉપાસના કરતાં રહો અને કંઇક નવું પિરસ્તા રહો.

 • સુરેશ જાની  On October 16, 2009 at 2:05 pm

  સરસ્વતીની સારામાં સારી વંદના કહું?
  લખતા રહો. મનના વીચાર બ્લોગ પર ઠાલવી દો.

  અને મા જરુર પ્રસન્ન થશે. કારણકે મા કે ભગવાન જેવો બાપ આપણી અંદર જ વસે છે – અને વસે છે જ .
  આમે ય સૌથી સારી પ્રાર્થના છે – અંતરમાંથી નીકળતી આપણી પોતાની વાણી ..

  અને ત્યારે જ તમે તમારી જાતને વધુ ને વધુ પીછાણતા થશો .

 • pushpa r rathod  On June 18, 2010 at 8:57 am

  MA SARASVTI JENA PAR KRUPA KARE TENU JIVAN MARN BNNE ADAD-DAYK RHE CHE EMA SHANKA NATHI PARNTU VISHWASHU BNO KARNKE SHUNA MATE BDHUJ SARL KE SHAJ TURANT HASIL NATHI THATU, DHIRAJ RAKHO PRAYTN KRO.BUS MAY GOD BLESS YOU.

 • jash  On July 14, 2010 at 4:26 pm

  સમજણ એ સૌથી મોટો જણ છે ……………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: